૨૬ નવેમ્બર•કૃષ્ણ પક્ષ દ્વિતીયા
ભગવાન કૃષ્ણ

કૃષ્ણ મન્ત્ર

વૈદિક મન્ત્રભગવાન કૃષ્ણ7 મંત્ર
115%
શેર કરો

કૃષ્ણ મૂલ મન્ત્ર

કૃં કૃષ્ણાય નમઃ।

કૃષ્ણ કષ્ટ નાશક મન્ત્ર

ૐ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને।

પ્રણત ક્લેશનાશાય ગોવિન્દાય નમો નમઃ॥

કૃષ્ણ ગાયત્રી મન્ત્ર

ૐ દેવકીનન્દનાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ

તન્નઃ કૃષ્ણઃ પ્રચોદયાત્॥

કૃષ્ણ એકાક્ષરી મન્ત્ર

ક્લીં॥

કૃષ્ણ અષ્ટાક્ષર મન્ત્ર

શ્રીકૃષ્ણઃ શરણં મમ।

કૃષ્ણ દશાક્ષર મન્ત્ર

ગોપીજન વલ્લભાય સ્વાહા।

કૃષ્ણ અષ્ટાદશાક્ષર મન્ત્ર

ક્લીં કૃષ્ણાય ગોવિન્દાય ગોપીજનવલ્લભાય સ્વાહા।

વધુ વૈદિક મન્ત્ર