# ઋણમુક્તિ શ્રી ગણેશ સ્તોત્રમ્ – શબ્દો

> ઋણમુક્તિ શ્રી ગણેશ સ્તોત્રમ્: ભગવાન ગણેશને સમર્પિત, “ૐ અસ્ય શ્રીઋણવિમોચન”થી શરૂ. આખો પાઠ તમારી ભાષામાં વાંચો.

Source: https://www.hinducalendar.today/gu/lyrics/stotram/lord-ganesha/rinamukti-ganesha-stotram

115%

[શેર કરો](https://wa.me/?text=%E0%AA%8B%E0%AA%A3%E0%AA%AE%E0%AB%81%E0%AA%95%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF%20%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AB%80%20%E0%AA%97%E0%AA%A3%E0%AB%87%E0%AA%B6%20%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AB%8B%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B0%E0%AA%AE%E0%AB%8D%0A%0Ahttps%3A%2F%2Fwww.hinducalendar.today%2Fgu%2Flyrics%2Fstotram%2Flord-ganesha%2Frinamukti-ganesha-stotram)

ॐ

૧

ૐ અસ્ય શ્રીઋણવિમોચન

મહાગણપતિ-સ્તોત્રમન્ત્રસ્ય

શુક્રાચાર્ય ઋષિઃ ઋણવિમોચન

મહાગણપતિર્દેવતા

અનુષ્ટુપ્ છન્દઃ ઋણવિમોચન

મહાગણપતિપ્રીત્યર્થે જપે વિનિયોગઃ।

૨

ૐ સ્મરામિ દેવદેવેશં

વક્રતુણ્ડં મહાબલમ્।

ષડક્ષરં કૃપાસિન્ધું

નમામિ ઋણમુક્તયે॥1॥

૩

મહાગણપતિં વન્દે

મહાસેતું મહાબલમ્।

એકમેવાદ્વિતીયં તુ

નમામિ ઋણમુક્તયે॥2॥

૪

એકાક્ષરં ત્વેકદન્તમેકં

બ્રહ્મ સનાતનમ્।

મહાવિઘ્નહરં દેવં

નમામિ ઋણમુક્તયે॥3॥

૫

શુક્લામ્બરં શુક્લવર્ણં

શુક્લગન્ધાનુલેપનમ્।

સર્વશુક્લમયં દેવં

નમામિ ઋણમુક્તયે॥4॥

૬

રક્તામ્બરં રક્તવર્ણં

રક્તગન્ધાનુલેપનમ્।

રક્તપુષ્પૈઃ પૂજ્યમાનં

નમામિ ઋણમુક્તયે॥5॥

૭

કૃષ્ણામ્બરં કૃષ્ણવર્ણં

કૃષ્ણગન્ધાનુલેપનમ્।

કૃષ્ણયજ્ઞોપવીતં ચ

નમામિ ઋણમુક્તયે॥6॥

૮

પીતામ્બરં પીતવર્ણ

પીતગન્ધાનુલેપનમ્।

પીતપુષ્પૈઃ પૂજ્યમાનં

નમામિ ઋણમુક્તયે॥7॥

૯

સર્વાત્મકં સર્વવર્ણં

સર્વગન્ધાનુલેપનમ્।

સર્વપુષ્પૈઃ પૂજ્યમાનં

નમામિ ઋણમુક્તયે॥8॥

૧૦

એતદ્ ઋણહરં સ્તોત્રં

ત્રિસન્ધ્યં યઃ પઠેન્નરઃ।

ષણ્માસાભ્યન્તરે તસ્ય

ઋણચ્છેદો ન સંશયઃ॥9॥

૧૧

સહસ્રદશકં કૃત્વા

ઋણમુક્તો ધની ભવેત્॥
